Sunday, 27 May 2012

વૃક્ષ ઉછેર કાર્યક્રમ
 બી.આર.સી.કો -ઓર્ડીનેટર શ્રી મહાવીરસિંહ બી.ગોહિલ,આચાર્ય શ્રી જગદીશભાઈ 



જૂથ  સંસાધન કેન્દ્ર  સોનગઢ  તા:- શિહોર,

જીલ્લો ભાવનગર 

પેટા શાળાઓ 

               1. સોનગઢ કેવ શાળા 
               2.સોનગઢ સ્ટેશન  શાળા 
               3.પાંચવડા પ્રાથમિક શાળા 
              4.પીપરલા પ્રાથમિક શાળા 
              5.એકલિયા મહાદેવ  પ્રાથમિક શાળા
              6.અમરગઢ પ્લોટ વિસ્તાર શાળા 

શિક્ષક સજ્જતા તાલીમ સોનગઢ 

આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .

દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .

આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .

અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો ,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!

- કૃષ્ણ દવે
 

વર્ગખંડ અવલોકન દરમ્યાન  એકલીયા મહાદેવના શિક્ષસ શ્રી કલ્પેશભાઈ દવે  ગણિત શીખવવાની પ્રવુતિ કરી રહ્યા છે.
પ્રયોગ  કરતા શિક્ષકો 

શિક્ષક સજ્જતા તાલીમમાં પ્રયોગ કરતા સોનગઢ તેમજ આંબલા ક્લસ્ટરના શિક્ષકો